જો તમે તમારા કાર્યક્ષેત્રમાં પૈસાની કટોકટીનો સામનો કરી રહ્યા છો, તો પછી તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના ઉપાય અપનાવી શકો છો. વાસ્તુ પ્રમાણે જો તમે સવાર સવાર માં આ ટીપ્સ અનુસરો છો તો તમારા જીવનમાં પૈસાની કમી નહીં રહે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને જીવનમાં અપાર સંપત્તિ મળશે. ચાલો જાણીએ વિગત વાર નુસખો. વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે ઉઠ્યા પછી અને સવારનો નાસ્તો કર્યા પહેલાં તમારી નાભિ ઉપર ગુલાબનો અત્તર લગાવો . આ કાર્ય કર્યા પછી જ ઘરની બહાર નીકળો . ધ્યાનમાં રાખો કે અત્તરનો ઉપયોગ કરતા પહેલા તેને દેવી દુર્ગાને અર્પણ કરો . તેમને અર્પણ કર્યા પછી જ તેનો જાતે ઉપયોગ કરો . આ કરવાથી , તમારે જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો નહિ પડે . લક્ષ્મી જી ખૂબ જ આનંદિત થાય છે વાસ્તુ મુજબ ઘરના પ્રવેશદ્વાર પર ઓમ , શ્રીગણેશ , શુભ-લાભના પ્રતીકો મુકવા જોઈએ . આ પ્રતીકો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવશે અને નકારાત્મક ઉર્જા દૂર કરશે . ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે સવારે મુખ્ય દરવાજો ખોલો છો , પ્રથમ આ પ્રતીકોને પ્રણામ કરો , પછી જ ...
Comments
Post a Comment